Vishabd | ગુજરાત સહિત 17 રાજ્યોમાં હવામાન વિભાગની ચેતવણી, ગુજરાત સહિત 17 રાજ્યોમાં હવામાન વિભાગની ચેતવણી, - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાત સહિત 17 રાજ્યોમાં હવામાન વિભાગની ચેતવણી,

ગુજરાત સહિત 17 રાજ્યોમાં હવામાન વિભાગની ચેતવણી,

Team Vishabd by: Vishabd | 12:02 PM , 16 June, 2026
Whatsapp Group

આજનું હવામાન :દેશમાંમાં પડી રહેલી ગરમી વચ્ચે વરસાદને લઈને રાહતના સમાચાર આવ્યા છે. ચોમાસએ ફરી જોર પકડયું છે. ભારતીય હવામાંના જણાવ્યા અનુસાર,24 થી 72 કલાક દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ,તેજ પવન અને વીજળી પાડવાની ઘટનાઓ જોવા મળી શકે છે.

17 રાજ્યોમાં હવામાનેતોફાન અને વરસાદને લઈને એલર્ટ 

IMDના જણાવ્યા અનુસાર દેશના 17 રાજ્યોમાં હવામાન અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. જેના કારણે 16 જૂનથી 21 જૂન દરમિયાન બિહાર,ઝારખંડ,ઓડિશ,પશ્ચિમ બંગાળ,સિક્કિમ,આસામ,હિમાચલ જેવા રાજ્યોમાં ભારે વરસાદ અને આંધી, વંટોળ અને વીજળી પાડવાની પણ ઘટનાઓ બની શકે છે.

ગુજરાતમાં કરવું રહેશે હવામાન?

ગુજરાત માટેની આગાહી મુજબ આગામી 7 દિવસ વાતાવરણ માં બોવ મોટો ફેરફેર જોવા મળવાનો નથી. આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં મોટા ભાગે વાતાવરણ  સુકું રહેવાની સંભાવના છે.

ચોમાસું વધારે વિસ્તારમાં આગળ વધ્યું.

હાલ ચોમાસું સોલાપુર,કોરાપુટ,રાંચી, હૈદરાબાદ,સહિતના વિસ્તારો માંથી પસાર થઈ રહ્યું છે.

સૂચના:માછીમારો દરિયો ખેડવા ના જાય. ખેડૂતો ખુલ્લામાં કામ ના કરે. ભારે વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ