Vishabd | પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024, જાણો ફોર્મ ભરવાની રીત પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024, જાણો ફોર્મ ભરવાની રીત - Vishabd
Vishabd
Whatsapp Group Join
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024, જાણો ફોર્મ ભરવાની રીત

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024, જાણો ફોર્મ ભરવાની રીત

Team Vishabd by: Akash | 04:07 PM , 02 January, 2024
Whatsapp Group

Pm Scholarship Yojana 2024 gujarat
વિદ્યાર્થીઓને સરકાર દર વર્ષે આપશે 20,000 શિષ્યવૃત્તિ જાણો ફોર્મ ભરવાની રીત

Pm Scholarship Yojana 2024 gujarat : તમે કોઈ શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો તમે દર વર્ષે ₹20000 ની શિષ્યવૃત્તિ મેળવી શકો છો.હમણાં કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹20000ની શિષ્યવૃત્તિ દર વર્ષે આપવામાં આવશે.
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 હેઠળ હવે શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી શિષ્યવૃત્તિ 2024 આપવામાં આવશે.Pm Scholarship Yojana 2024 માટે અરજી કરવા માટે,અમે તમને સંપૂર્ણ માહિતી આપી શું જેથી કરીને તમે સરળતાથી શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો અને તેના લાભો મેળવી શકો. જાણો સંપૂર્ણ માહિતી

પ્રધનમંત્રી સ્કોલરશીપ યોજના 2024 ગુજરાત : વિગત

 પોર્ટલનું નામ : રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ 
 વર્ષ : 2024-25        
 પોસ્ટ :NSP શિષ્યવૃત્ત 2024-25

કોણઅરજી કરી  શકે : વિદ્યાર્થી

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 માં લાયકાત શું હોવી જોઈએ ?

-વિદ્યાર્થીએ અગાઉના ધોરણમાં 60%  સાથે પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
-વિદ્યાર્થી ચાલુ વર્ષ દરમિયાન  કોલેજ, સંસ્થા અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવો જોઈએ 
-વિદ્યાર્થીના કુટુંબની  વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
-ભૂતપૂર્વ સૈનિકો અને લશ્કરી વિધવાઓના બાળકો માટે વિશિષ્ટ લાભ.
-પહેલા વર્ષના સ્નાતક વિદ્યાર્થીઓને લાગુ.

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 માં કેટલી રકમ મળશે ?

પ્રધાનમંત્રી  સ્કોલરશીપ યોજના  2024 ના લાભાર્થીઓ, પુરુષ હોય કે સ્ત્રી હોય , રૂ. 20000 સુધીની શિષ્યવૃત્તિ મેળવે છે. લાયક બનવા માટે, વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 60% ગુણ સાથે ધોરણ પાસ કર્યું હોવું  ફરજિયાત છે.અરજી પ્રક્રિયા રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી અને ઑનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે.

પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજના 2024 માં ગુજરાત રાજ્ય માં ક્યાં ડોક્યુમેન્ટ ક જોવે ?

વિદ્યાર્થીનું આધાર કાર્ડ
બેંક ખાતું
બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ
તાજા પાસપોર્ટ સાઇઝ ફોટા અને મોબાઇલ નંબર
અગાઉના ધોરણની માર્કશીટ
કોલેજ આઈડી કાર્ડ 
બોનાફાઇડ પ્રમાણપત્ર
ધોરણ 10 કે 12 ના પ્રમાણપત્ર નો નમૂનો

પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2024 અરજી કેવી રીતે કરવી ?

Pm Scholarship Yojana 2024 gujarat વેબસાઇટ https://scholarships.gov.in ખોલો 

Whatsapp Group
સબંધિત પોસ્ટ