ચણાના બજાર ભાવ (13 જુલાઈ 2026): આજે ગુજરાતના 21 માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના ચણાના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.
આજે રાજકોટ યાર્ડમાં ચણાના બગર ભાવ 1080 થી 1179 રૂપિયા સુધી બોલાયા, વિસાવદર યાર્ડમાં ચણાના આજના બજાર ભાવ 1000 થી 1170 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના સૌથી ઊંચા બહાર ભાવ 1070 થી 1228 રૂપિયા સુધી બોલાયા, તળાજા યાર્ડમાં આજના ચણાના બજાર ભાવ 1004 થી 1004 રૂપિયા સુધી બોલાયા.
મહુવામાં આજના ચણાના બજાર ભાવ 555 થી 1161 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજના ચણાના બજાર ભાવ 1050 થી 1163 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજનો ચણાના બજાર ભાવ 10510 થી 1186 રૂપિયા બોલાયા, જુનાગઢ યાર્ડમાં આજના ચણાના બજાર ભાવ 910 થી 1157 યુપીય બોલાયા, સાણંદ યાર્ડમાં આજના સૌથી નીચા ભાવ 800 થી 800 રૂપિયા બોલાયા.