Vishabd | આજના મગફળીના બજાર ભાવ, ગુજરાતના કયા માર્કેટ યાર્ડમાં મળ્યા સૌથી નીચા ભાવ? આજના મગફળીના બજાર ભાવ, ગુજરાતના કયા માર્કેટ યાર્ડમાં મળ્યા સૌથી નીચા ભાવ? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજના મગફળીના બજાર ભાવ,  ગુજરાતના કયા માર્કેટ યાર્ડમાં મળ્યા સૌથી નીચા ભાવ?

આજના મગફળીના બજાર ભાવ, ગુજરાતના કયા માર્કેટ યાર્ડમાં મળ્યા સૌથી નીચા ભાવ?

Team Vishabd by: Vishabd | 10:42 AM , 13 July, 2026
Whatsapp Group

મગફળીના બજાર ભાવ: આજે ગુજરાતના 17 માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના જીણી અને જાડી  મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.

જીણી મગફળીના બજાર ભાવ 

ગોંડલ યાર્ડમાં આજે જીણી મગફળીના બજાર ભાવ 1221 થી 1661 રૂપિયા સુધી બોલાયો, જામનગરમાં આજે મગફળીના બજારભાવ 1000 થી 1350 રૂપિયા સુધી બોલાયો, તળાજા માર્કેટ યાર્ડમાં આજે મગફળીના બજાર ભાવ 935 થી 1700 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજના બજાર ભાવ 1140 થી 1540 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના બજાર ભાવ 1151 થી 1321 રૂપિયા સુધી બોલાયા. 

જાડી મગફળીના બજાર ભાવ 

અમરેલીમાં આજના મગફળીના બજાર ભાવ 1095 થી 1400 રૂપિયા સુધી બોલાયો, ગોંડલમાં આજના મગફળીના બજાર ભાવ 1091 થી 1611 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં મગફળીના બજાર ભાવ 1000 થી 1440 રૂપિયા સુધી બોલાયા, કોડીનારમાં મગફળીના બજાર ભાવ સૌથી નીચો 900 થી 1228 રૂપિયા સુધી બોલાયો. 

બોટાદમાં મગફળીનો બજાર ભાવ 110 થી 1280 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજના મગફળીના બજાર ભાવ 1160 થી 1558 રૂપિયા સુધી બોલાયા, હિંમતનગરમાં આજનો સૌથી ઊંચો ભાવ 866 થી 1754 રૂપિયા સુધી બોલાયો.

જાણો મગફળીના ઊંચા, નીચા ભાવ  (13 જુલાઈ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
અમરેલી 1095 1400 
કોડીનાર 900 1228 
ગોંડલ 1091 1611 
જમખાંભાળિયા 1000 1418 
જામજોધપુર 1000 1450 
જામનગર 1000 1300 
જુનાગઢ 1000 1440 
ધ્રોલ 1170 1390 
પોરબંદર 1180 1435 
બોટાદ 1100 1280 
મોરબી 1302 1350 
રાજકોટ 1160 1568 
વિસાવદર 1105 1371 
સાવરકુંડલા 1015 1351 
હળવદ 1101 1721 
હિંમતનગર 866 1754 


જીણી મગફળીના બજાર ભાવ (13 જુલાઈ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
ગોંડલ 1221 1661 
જામનગર 1000 1350 
તળાજા 935 1700 
રાજકોટ 1140 1540 
સાવરકુંડલા 1151 1321