Vishabd | આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ: Today Gondal Bajar Bhav ( 8 ઓગસ્ટ 2026) આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ: Today Gondal Bajar Bhav ( 8 ઓગસ્ટ 2026) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ: Today Gondal Bajar Bhav ( 8 ઓગસ્ટ 2026)

આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ: Today Gondal Bajar Bhav ( 8 ઓગસ્ટ 2026)

Team Vishabd by: Vishabd | 12:52 PM , 29 August, 2026
Whatsapp Group

આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(29 ઓગસ્ટ 2026) 

જણસી નીચો ભાવ ઉંચો ભાવ 
કપાસ  1161    1936
ઘઉં લોકવન516    596
ઘઉં ટુકડા      522    721
મગફળી જીણી1161    1366
સિંગદાણા જાડા1651   1981
સિંગ ફાડીયા10001831
એરંડા / એરંડી1100   1401
જીરૂ     2401   3971
ધાણા   2401   3111
અડદ   601    1501
તુવેર   951    1621
રાય    1021   1721
મેથી    851    1501
કાંગ    501    771
મગફળી જાડી900    1611
ધાણી   2701   3161
બાજરો  301    441
જુવાર  1001   1601
મકાઇ  200    501
મગ    751    1561
વાલ    901    1161
ચોળા / ચોળી751    1341
સોયાબીન       1071   1156
ગોગળી 1000   1331
વટાણા 500    700
Whatsapp Group
સબંધિત પોસ્ટ