આજે ગુજરાતના 14 માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.
રાજકોટમાં આજનો જીરુંનો બજાર ભાવ 3341 થી 3986 રૂપિયા બોલાયો.
ધ્રોલ આજનો જીરુંનો બજાર ભાવ 2800 થી 3830 રૂપિયા સુધી બિલાયો,
પોરબંદરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3600 થી 3700 રૂપિયા સુધી બોલાયો,
બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2805 થી 3975 રૂપિયા સુધી બોલાયો,
ધ્રોલમાં આજનો જીરુંનો બજાર ભાવ 2800થી 3830 રૂપિયા સુધી બોલાયો,
અમરેલીમાં આજનો જીરુંનો બજાર ભાવ 2500 થી 3900 રૂપિયા સુધી બોલાયા,
ગોંડલ યાર્ડમાં આજનો જીરુંનો બજાર ભાવ 2300 થી 3991 રૂપિયા સુધી બોલાયા.
જામનગરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3500 થી 3995 રૂપિયા સુધી બોલયો,
જૂનાગઢમાં આજનો જીરુંનો બજાર ભાવ 3500 થી 3970 રૂપિયા સુધી બોલાયા.