કપાસના બજાર ભાવ: ગોંડલમાં આજનો કપાસના બજાર ભાવ 1101 થી 1831 રૂપિયા સુધી બોલાયા, અમરેલીમાં આજના સૌથી ઊંચા બજાર ભાવ બોલાયા, અમરેલીમાં કપાસના બજાર ભાવ 1110 થી 1915 રૂપિયા સુધી બોલાયા, જમજોધપુરમાં આજના કપાસના ભાવ 1400 થી 1865 રૂપીઓય બોલાયા.
તળાજા માર્કેટિંગ યાર્ડમાં આજના કપાસના ભાવ 1455 થી 1455 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજના કપાસના બજાર ભાવ 1401 થી 1701 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજના કપાસના બજાર ભાવ 1050 થી 1896 રૂપિયા સુધી બોલાયા.
હળવદમાં આજના કપાસના બજાર ભાવ 1101 થી 1558 રૂપિયા સુધી બોલાયા, વિસાવદરમાં આજના કપાસમાં બજાર ભાવ 1000 થી 1246 રૂપિયા બોલાયા, સાવરકુંડલામાં આજના કપાસના બજાર ભાવ 1351 થી 1541 રૂપિયા સુધી બોલાયા.