Vishabd | ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ

ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ

Team Vishabd by: Vishabd | 01:49 PM , 10 July, 2026
Whatsapp Group

ગોંડલ માર્કેટ યાર્ડ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(10 જુલાઇ 2026) 

જણસી  નીચો ભાવઉચો ભાવ
કપાસ  1101       1871       
ઘઉં લોકવન490         570         
ઘઉં ટુકડા492         606         
મગફળી જીણી  1201       1631       
સિંગદાણા જાડા 1501       1951       
સિંગ ફાડીયા900         1671       
એરંડા / એરંડી 1251       1411       
જીરૂ     2200       4081       
ક્લંજી   1500       3491       
ધાણા   2601       3061       
લસણ સુકું1001       2611       
ડુંગળી લાલ    141         516         
અડદ   900         1841       
તુવેર   900         1501       
રાજગરો        1376       1376       
રાયડો  1151       1351       
રાય    1571       1651       
મેથી    551         1451       
સુવાદાણા       1251       1251       
કાંગ    300         661         
ગુવાર બી421         421         
મગફળી જાડી1141       1566       
સફેદ ચણા     1081       1791       
ધાણી   2941       3081       
બાજરો 231         491         
જુવાર  876         1161       
મકાઇ  411         471         
મગ    1251       1771       
ચણા   1021       1191       
વાલ    311         941         
ચોળા / ચોળી  451         1351       
સોયાબીન       1151       1701       
રજકાનું બી8801       8801       
ગોગળી 700         1321       
વટાણા 300         941         


Whatsapp Group
સબંધિત પોસ્ટ