Vishabd | આજના સોના ચાંદીના ભાવ (30 જૂન 2026), ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, સુરત,... આજના સોના ચાંદીના ભાવ (30 જૂન 2026), ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, સુરત,... - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજના સોના ચાંદીના ભાવ (30 જૂન 2026), ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, સુરત,...

આજના સોના ચાંદીના ભાવ (30 જૂન 2026), ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, સુરત,...

Team Vishabd by: Vishabd | 10:17 AM , 30 June, 2026
Whatsapp Group

Today Gold price: ગુજરાતમાં 30 જૂનના રોજ 24 કેરેટ અને 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ભાવ

ગુજરાતમાં 30  જૂનના રોજ 24કેરેટ સોનાનો ભાવ અંદાજિત ₹1,39,873 થી ₹1,43,950 પ્રતિ 10ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ અંદાજિત ₹13,214 પ્રતિ ગ્રામની આસપાસ રહ્યો છે.

ગુજરાતમાં આજનો ચાંદીનો ભાવ 

ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2.21લાખથી ₹2.40લાખની વચ્ચે નોંધાયો છે.

ગુજરાતના મુખ્ય શહેરો જેવાં કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર માં આજે એટલે કે ૩૦ જૂનના રોજ સોનાના ભાવમાં થોડી સ્થિરતા અને આંશિક ફેરફાર જોવા મળ્યો છે. મોટાભાગના શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ

ગુજરાતના મુખ્ય શહેરો જેવાં કે અમદાવાદમાં આજનો 24 કેરેટ સોનાનો ભાવ 1,44,350 અને 22 કેરેટ સોનાનો ભાવ 1,32,140 અને 18 કેરેટ સોનાનો ભાવ 1,07,330 રૂપિયા રહ્યો. જ્યારે સુરતમાં 24 કેરેટ સોનાનો આજનો ભાવ 1,43,990 છે અને 22 કેરેટ સોંસનો ભાવ 1,31,990 રૂપિયા અને 18 કેરેટ સોનનો ભાવ 1,07,300 બોલાય રહ્યો છે.

૧૮ કેરેટ સોનામાં ૭૫% શુદ્ધતા હોય છે અને તેનો ઉપયોગ ખાસ કરીને ડાયમંડ જ્વેલરી તેમજ લાઈટવેઈટ ઘરેણાં બનાવવા માટે થાય છે.


શહેરો પ્રમાણે સોનાના આજના ભાવ


શહેર 

24 કેરેટ સોનું 

(10 ગ્રામ)

22 કેરેટ સોનું

(10 ગ્રામ)

18 કેરેટ સોનું

(10 ગ્રામ)

અમદાવાદ 1,44,350 1,32,1401,07,790
રાજકોટ 1,43,880 1,31,9101,06,500 
વડોદરા 1,38,750 1,32,1401,07,330 
સુરત 1,43,990 1,31,1471,08,000 
જામનગર 1,43,070 1,31,147 1,06,800 
ભાવનગર 1,43,950 1,31,1471,08,000


નોંધ: આ સોનાના સ્પોટ ભાવ (Spot Prices) છે. આના પર અલગથી જ્વેલર્સના મેકિંગ ચાર્જ અને ૩% GST લાગુ પડશે.