Vishabd | જાણો આજના મગફળીના બજાર ભાવો (27 જૂન 2026) જાણો આજના મગફળીના બજાર ભાવો (27 જૂન 2026) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
જાણો આજના મગફળીના બજાર ભાવો (27 જૂન 2026)

જાણો આજના મગફળીના બજાર ભાવો (27 જૂન 2026)

Team Vishabd by: Vishabd | 03:34 PM , 27 June, 2026
Whatsapp Group

મગફળીનાં ભાવમાં આંશિક વધારો: જાણો આજના મગફળીનાં બજાર ભાવો, 

જાડી મગફળીના બજાર ભાવ- peanuts market yard 

વિસાવાદરમાં આજના બજાર ભાવ 1134 થી 1299 રૂપિયા બોલાયા, ગોંડલમાં આજના બજાર ભાવ સૌથી વધુ  1141 થી 1611 રૂપિયા બોલાયો, જૂનાગઢમાં આજનો બજાર ભાવ 1101 થી 1378 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજનો બજાર ભાવ 1139 થી 1556 રૂપિયા સુધી બોલાયો, 

જમજોધપુરમાં આજનો બજાર ભાવ 952 થી 1476 રૂપિયા બોલાયો, લાલપુરમાં બજાર ભાવ 1159 થી 1286 રૂપિયા બોલાયો, જામનગરમાં આજનો બજાર ભાવ 1000 થી 1398 રૂપિયા સુધી બોલાયો,પોરબંદરમાં આજનો બજાર ભાવ 1178 થી 1277 રૂપિયા બોલાઈ. 

ઝીણી મગફળીના બજાર ભાવ- peanuts market yard 

ગોંડલમાં આજના બજાર ભાવ સૌથી ઊંચા  1171 થી 1851 રૂપિયા બોલાયો, રાજકોટમાં આજના બજાર ભાવ 1170 થી 1512 રૂપિયા બોલાયો,  જમજોધપુરમાં આજનો બજાર ભાવ 1052 થી 1307 રૂપિયા બોલાયો, મોરબીમાં આજનો બજાર ભાવ 996 થી 1504 રૂપિયા બોલાયો, જામનગરમાં આજનો બજાર ભાવ 1099 થી 1497 રૂપિયા બોલાયો. 


જાડી મગફળીના બજાર ભાવ (27/06/2026) 


માર્કેટ યાર્ડ  નીચો ભાવ ઊંચો ભાવ 
વિસાવદર 1134 1464 
ગોંડલ 11411611
જુનાગઢ 1101 1378 
રાજકોટ 1139 1556 
જામજોધપુર 952 1476 
જામનગર 1000 1286 
લાલપુર 1159 1286 
પોરબંદર 1178 1277


ઝીણી મગફળીના બજાર ભાવ (27/06/2026)


માર્કેટ યાર્ડનીચો ભાવઊંચો ભાવ
ગોંડલ 11711851
રાજકોટ 1170 1512 
જામજોધપુર1052 1563 
મોરબી 996 1504 
જામનગર 1099 1497