Vishabd | APMC Bajar Bhav(24 જૂન 2026): ગોંડલ,રાજકોટ અને ઊંઝા ના બજાર ભાવ APMC Bajar Bhav(24 જૂન 2026): ગોંડલ,રાજકોટ અને ઊંઝા ના બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
APMC Bajar Bhav(24 જૂન 2026): ગોંડલ,રાજકોટ અને ઊંઝા ના બજાર ભાવ

APMC Bajar Bhav(24 જૂન 2026): ગોંડલ,રાજકોટ અને ઊંઝા ના બજાર ભાવ

Team Vishabd by: Vishabd | 03:43 PM , 24 June, 2026
Whatsapp Group

ગુજરાતનાં ત્રણ મોટા apmc માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ,રાજકોટ અને ઊંઝા યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી ત્રણેય યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા apmc માર્કેટો આવેલા છે. 

જાણસીનું નામ નીચા ભાવ ઊંચા ભાવ 
કપાસ બી. ટી 1501 1902 
ઘઉ લોકવન 395 501 
ઘઉ ટૂકડા 405 551 
જુવાર સફેદ 1054 1128 
જુવાર લાલ 1051 1200 
જુવાર પીળી 471 650 
બાજરી 370 481 
મકાઇ 321 421 
તુવેર 1250 1537 
ચણા પીળા 1110 1180 
ચણા સફેદ 1145 1820 
અડદ 1350 1843 
મગ 1160 1775 
વાલ દેસી 750 1089 
ચોળી 1000 1690 
વટાણા 650 1000 
કળથી 333 432 
રાજમા 1000 1868 
સીંગદાણા 1550 1800 
મગફળી જાડી 1140 1558 
મગફળી ઝીણી 1170 1511 
તલી 1800 2510 
એરંડા 1265 1428 
અજમો 2200 3140 
સુવા 1200 1400 
સોયાબીન 1005 1390 
સિંગફાડા 1400 1670 
કાળા તલ 2150 3695 
લસણ 1091 2550 
ધાણા 2340 2850 
ધાણી 2400 2970 
વરિયાળી 1000 1940 
જીરું 3600 4075 
રાય 1280 1680 
મેથી 880 1532 
ઈસબગુલ 1100 2440 
અશેરિયો 950 1100 
કલોંજી 3100 3491 
રાયડો 1160 1420 
રજકાનું બી 7000 10250 
ગુવારનું બી 1050 1135


નોંધ: તમામ ભાવ 20 કીલીગ્રામ લેખે છે.