Vishabd | ડુંગળીના ભાવમાં હળવી તેજી, વહેચતા પેહેલા જાણો, જાણો આજના ડુંગળીના બજાર ભાવ ડુંગળીના ભાવમાં હળવી તેજી, વહેચતા પેહેલા જાણો, જાણો આજના ડુંગળીના બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp Group Join
ડુંગળીના ભાવમાં હળવી તેજી, વહેચતા પેહેલા જાણો, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

ડુંગળીના ભાવમાં હળવી તેજી, વહેચતા પેહેલા જાણો, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

Team Vishabd by: Akash | 11:30 AM , 14 December, 2023
Whatsapp Group

ડુંગળી લાલના બજાર ભાવ

ભાવનગરના આજના બજાર ભાવ રૂપીયા 130 થી 475 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીના આજના બજાર ભાવ રૂપીયા 200 થી 500 રૂપીયા ભાવ બોલાયો. મોરબીના આજના બજાર ભાવ રૂપીયા 300 થી 600 રૂપીયા ભાવ બોલાયો.

આજે કપાસમાં તેજી, શુ ભાવ 2000 સુઘી પોહોચશે? જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ

દાહોદના આજના બજાર ભાવ રૂપીયા 460 થી 800 રૂપીયા ભાવ બોલાયો. વડોદરાના આજના બજાર ભાવ રૂપીયા 300 થી 700 રૂપીયા ભાવ બોલાયો. 

દરરોજના ડુંગળીના બજાર ભાવ જાણવા અમારા 

વોટસેેેપ ગ્રુપમાં જોડાવા અહિં કિલક કરો 

ડુંગળી સફેદના બવજાર ભાવ

ગોંડલમાં આજના ડુંગળીના બજાર ભાવ 171 થી 381  રૂપીયા ભાવ બોલાયો. 

ડુંગળી લાલના બજાર ભાવ (13/12/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
ભાવનગર130475
અમરેલી200500
મોરબી300600
દાહોદ460800
વડોદરા300700

ડુંગળી સફેદના બજાર ભાવ (13/12/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
ગોંડલ171381
Whatsapp Group
સબંધિત પોસ્ટ