કપાસના બજાર ભાવ
cotton price : હાલ 1 એપ્રિલ સુધી મોટા ભાગના માર્કેટ યાર્ડમાં વેકેશન છે. અમુક માર્કેટ યાર્ડમાં જણસી ની આવક થય રહી છે. જેમ આજે પણ અમુક બજારોમાં કપાસની આવક નોંધાઇ છે. જે નીચે જણાવેલ છે.
તળાજામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1000 થી 1533 રૂપીયા ભાવ બોલાયો.
પાલીતાણામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1211 થી 1515 રૂપીયા ભાવ બોલાયો.
cotton price : હિંમતનગરમાં આજના કપાસના ભાવ રૂપીયા 1405 થી 1518 રૂપીયા ભાવ બોલાયો.
અંજારમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1375 થી 1538 રૂપીયા ભાવ બોલાયો.
કપાસના બજાર ભાવ (28/03/2024)