કપાસના બજાર ભાવ
હાલ માર્ચ એન્ડીંગનું વેકેશન ચાલી રહયુ છે. તેના કારણે મોટા ભાગના માર્કેટ યાર્ડો બંઘ છે. પરંતુ અમુક બજારો શરુ છે અને ત્યા આવક પણ ચાલું છે. અમુક યાર્ડમાં કપાસની આવક નોંભાઇ છે. નીચે તેના ભાવ જણાવેલ છે.
મહુવામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 500 થી 1491 રૂપીયા ભાવ બોલાયો. તળાજામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1100 થી 1518 રૂપીયા ભાવ બોલાયો. પાલીતાણામાં આજના કપાસના ભાવ રૂપીયા 1200 થી 1450 રૂપીયા ભાવ બોલાયો.
કપડવંજમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1100 થી 1200 રૂપીયા ભાવ બોલાયો. અંજારમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1450 થી 1525 રૂપીયા ભાવ બોલાયો.
આ પણ વાચો :
આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, ઉચો ભાવ ૧૭૦૦ રૂપીયા, જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ
મગફળીમાં રેકોર્ડ બ્રેક ભાવ, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ
માર્ચ એન્ડીંગના વેકેશન પછી ભાવ વધશે?
માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલ્યા પછી કપાસ બજારને સપોર્ટ કરે એવા કોઈ નવા કારણની આપણે થોડી રાહ જોવી પડે, પણ હજુ કપાસના ભાવ 1900 થી 2000 ની સપાટીએ પોકે તેવા કોઈ કારણો દેખાતા નથી. અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડીનો કપાસ આવી ગયો છે. આધારકાર્ડ વિગતો મુજબ ગત વર્ષે આ સમયે 190 કપાસ બજારમાં આવ્યો હતો. તેથી સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડીનું બને એટલો કપાસ બજારમાં આવી ચૂક્યો છે.
કપાસના ભાવમાં ઊંચા મથાળેથી ઘટાડો આવ્યો છે. હાલ બજારા નો સીનારીઓ જોતા હજુભાવ ઘટવાની શક્યતા દેખાઈ રહ્યું છે.
કપાસના બજાર ભાવ (26/03/2024)