Vishabd | આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (2 જુલાઇ 2026) આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (2 જુલાઇ 2026) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (2 જુલાઇ 2026)

આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (2 જુલાઇ 2026)

Team Vishabd by: Vishabd | 02:10 PM , 02 July, 2026
Whatsapp Group

જાણો આજના તમામ  જણસીનાં બજાર ભાવો,  જણસીનાં ભાવ જાણી વેચાણ કરો.

ગુજરાતનાં મોટા apmc માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા apmc માર્કેટો આવેલા છે. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(2 જુલાઇ 2026) 

જણસી

નીચો ભાવ

ઊંચો ભાવ

કપાસ

1131 

1821 

મગફળી જીણી

1151 

1616 

સિંગદાણા જાડા

1401

1911

સિંગ ફાડીયા

1201 

1731 

એરંડા / એરંડી

1351 

1396 

જીરું  

2500 

4121 

ક્લંજી  

1151   

2491  

વરીયાળી      

1151   

1376  

ધાણા

2306  

3141   

લસણ સુકું

1071   

2231  

ડુંગળી લાલ

181    

546    

અડદ  

800

1851   

તુવેર   

1111   

1476  

રાય    

1571   

1591   

કારીજીરી       

2201  

2201  

ગુવાર બી

726    

726    

મગફળી જાડી

1121   

1681   

સફેદ ચણા

1091   

1851

ઇસબગુલ      

400   

1026  

ધાણી  

2401  

3121   

બાજરો 

321    

321    

જુવાર

201    

701    

મકાઇ  

431    

431    

મગ    

800   

1741   

ચણા   

1000  

1181   

વાલ   

551    

1001  

ચોળા / ચોળી

391    

1361   

સોયાબીન      

1211   

1411   

ગોગળી        

1000  

1311   

વટાણા 

500   

1011