આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજે જીરુંનો બજાર ભાવ 2200 થી 3940 રૂપિયા સુધી બોલાયા,ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2551 થી 3971 રૂપિયાસુધી બોલાયો, જામનગરમાં આજે જીરુંનો બજાર ભાવ 3500 થી 3885 રૂપિયા સુધી બોલાયો, જુનાગઢમાં આજના જીરુંના બજાર ભાવ 3000 થી 3515 રૂપિયા સુધી બોલાયા,
બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2000 થી 3890 રૂપિયા સુધી બોલાયા. મહુવા યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 3800 થી 3800 રૂપિયા સુધી બોલાયો,રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3550 થી 3835 રૂપિયા સુધી બોલાયો.
નોંધ: જેમ જેમ માર્કેટના બજાર ભાવ આવતા રહેશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે. રિફ્રેશ કરતાં રહેજો
જાણો આજના જીરુંના તમામ માર્કેટના બજાર ભાવો(11 ઓગસ્ટ 2026)