આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજે જીરુંનો બજાર ભાવ 2500 થી 3875 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 3600 થી 3940 રૂપિયા સુધી બોલાયો, જામનગરમાં આજે જીરુંનો બજાર ભાવ 3500 થી 3860 રૂપિયા સુધી બોલાયો, જુનાગઢમાં આજના જીરુંના બજાર ભાવ 3000 થી 3700 રૂપિયા સુધી બોલાયા,
બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2800 થી 3870 રૂપિયા સુધી બોલાયા. મોરબી યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 3200 થી 3770 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3560 થી 3875 રૂપિયા સુધી બોલાયો. ઉંઝામાં આજના જીરુંના બજાર ભાવ સૌથી ઉંચો બોલાયો, ઉંઝા યાર્ડમાં આજનો જીરુંનો બજાર ભાવ 3591 થી 4540 રૂપિયા સુધી બોલાયા.
નોંધ: જેમ જેમ માર્કેટના બજાર ભાવ આવતા રહેશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે. રિફ્રેશ કરતાં રહેજો
જાણો આજના જીરુંના તમામ માર્કેટના બજાર ભાવો(14 ઓગસ્ટ 2026)