આજનો લાલ ડુંગળીના બજાર ભાવ: આજે ગુજરાતના મુખ્ય માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના ડુંગળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
ગોંડલ યાર્ડમાં આજનો ડુંગળીનો બજાર ભાવ 136 થી 521 રૂપિયા સુધી બોલાયો,
જામનગરમાં આજનો ડુંગળીનો બજાર ભાવ 150 થી 450 રૂપિયા સુધી બોલાયા,
મહુવામાં આજે ડુંગળીનો બજાર ભાવ સૌથી વધારે બોલાયો. મહુવા યાર્ડમાં આજે લાલ ડુંગળીનો બજાર ભાવ 100 થી 563 રૂપિયા સુધી બોલાયો,
વિસાવદરમાં ડુંગળીનો બજાર ભાવ આજે નીચો રહ્યો. વિસાવદરમાં લાલ ડુંગળીનો બજાર ભાવ 143 થી 301 રૂપિયા સુધી બોલાયો,
સુરતમાં આજનો ડુંગળીનો બજાર ભાવ 240 થી 550 રૂપિયા સુધી બોલાયો.