Today Groundnut price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 1000 થી 1581 રૂપિયા સુધી બોલાયા, જામનગરના આજનો મગફળીનો બજાર ભાવ 1000 થી 1450 રૂપિયા રહ્યા. તળાજામાં આજના મગફળીના બજાર ભાવ 865 થી 1725 રૂપિયા સુધી બોલાયા,. મહુવામાં આજના મગફળીના બજાર ભાવ 1566 થી 1681 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજનો મગફળીનો બજાર ભાવ 1180 થી 1535 રૂપિયા સુધી બોલાયા.
જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1000 થી 1408 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજનો મગફળીના બજાર ભાવ 1100 થી 1681 રૂપિયા સુધી બોલાયા, જામનગરના આજનો મગફળીનો બજાર ભાવ 1050 થી 1550 રૂપિયા સુધી બોલાયા,પોરબંદરમાં આજનો મગફળીનો બજાર ભાવ 1130 થી 1450 રૂપિયા સુધી બોલાયા. મહુવામાં આજે જાડી મગફળીના બજાર ભાવ 1100 થી 1501 રૂપિયા સુધી બોલયા.
રાજકોટમાં મગફળીના બજાર ભાવ 1212 થી 1616 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના મગફળીના બજાર ભાવ 1051 થી 1351 રૂપિયા સુધી બોલાયા, હળવદમાં આજે મગફળીના બજાર ભાવ 1101 થી 1721 રૂપિયા સુધી બોલાયા, હિંમતનગરમાં આજના મગફળીના બજાર ભાવ 866 થી 1754 રૂપિયા સુધી બોલાયા.