સફેદ તલના(sesam) બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં સફેદ તલના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજનો સફેદ તલનો બજાર ભાવ 1690 થી 2680 રૂપિયા સુધી બોલાયા, કોડીનાર યાર્ડમાં આજે સફેદ તલનો બજાર ભાવ 1800 થી 2430 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજના સફેદ તલના બજાર 1901 થી 2641 રૂપિયા સુધી બોલાયા, જામખાંભાળિયામાં આજે તલનો બજાર ભાવ 2000 થી 2444 રૂપિયા સુધી બોલાયા,
જામનગરમાં આજે સફેદ તલનો બજાર ભાવ 1790 થી 2255 રૂપિયા સુધી બિલાયો, જૂનાગઢમાં આજના તલના બજાર ભાવ 2300 થી 2574 રૂપિયા સુધી બોલાયા, તળાજા યાર્ડમાં આજના તલના બજાર ભાવ 1700 થી 2517 રૂપિયા સુધી બોલાયા. બોટાદ યાર્ડમાં આજના સફેદ તલના બજાર ભાવ 2140 થી 2450 રૂપિયા સુધી બોલાયા, ભાવનગર યાર્ડમાં આજે સફેદ તલના બજાર ભાવ 2332 થી 2599 રૂપિયા સુધી બોલાયા,
મહુવામાં આજના તલના બજાર ભાવ 2186 થી 2467 રૂપિયા સુધી બોલાયા, રાજકોટ યાર્ડમાં આજના તલના બજાર ભાવ 1720 થી 2510 રૂપિયા સુધી બોલાયા, મોરબીમાં આજના તલના બજાર ભાવ 1800 થી 2272 રૂપિયા સુધી બોલાય.