સફેદ તલના(sesam) બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં સફેદ તલના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજનો સફેદ તલનો બજાર ભાવ 2355 થી 2550 રૂપિયા સુધી બોલાયા, કોડીનાર યાર્ડમાં આજે સફેદ તલનો બજાર ભાવ 2000 થી 2446 રૂપિયા સુધી બોલાયા, જમજોધપુરમાં આજે સફેદ તલનો બજાર ભાવ 2000 થી 2430 રૂપિયા સુધી બિલાયો, જૂનાગઢમાં આજના તલના બજાર ભાવ 2300 થી 2510 રૂપિયા સુધી બોલાયા, તળાજા યાર્ડમાં આજના તલના બજાર ભાવ 1700 થી 2517 રૂપિયા સુધી બોલાયા.
વિસાવદર યાર્ડમાં આજના સફેદ તલના બજાર ભાવ 2835 થી 3251 રૂપિયા સુધી બોલાયા, વાંકાનેર યાર્ડમાં આજે સફેદ તલના બજાર ભાવ 2850 થી 3265 રૂપિયા સુધી બોલાયા, હળવદમાં આજના તલના બજાર ભાવ 2800 થી 3266 રૂપિયા સુધી બોલાયા,