સફેદ તલના(sesame) બજાર ભાવ: આજે ગુજરાતના 18 માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના સફેદ તલના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.
મહુવામાં આજે સફેદ તલના બજાર ભાવ 1800 થી 2637 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજે તલનો બજાર ભાવ 2250 થી 3550 રૂપિયા સુધી બોલાયો, હળવદમાં આજે તલનો બજાર ભાવ 2800 થી 3266 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજે તલના સૌથી ઊંચો ભાવ રહ્યો. સાવરકુંડલામાં આજનો તલનો બજાર ભાવ 3125 થી 3360 રૂપિયા સુધી બોલાયો,
જૂનાગઢમાં આજે તલનો બજાર ભાવ 2400 થી 2641 રૂપિયા સુધી બોલાયા, તળાજામાં આજના સફેદ તલમાં બજાર ભાવ 2100 થી 2601 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં અજનો તલનો બજાર ભાવ 1500 થી 2565 રૂપિયા સુધી બોલાયા, ધ્રોલમાં આજનો તલનો બજાર ભાવ 1500 થી 2310 રૂપિયા સુધી બોલાયા.
અમરેલીમાં આજનો તલનો બજાર ભાવ 1220 થી 2635 રૂપિયા સુધી બોલાયા, કોડીનારમાં આજનો તલનો બજાર ભાવ 2060 થી 2590 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજનો તલનો બજાર ભાવ 2000 થી 2585 રૂપિયા સુધી બોલાયા, જામખાંભાળિયા આજનો તલનો બજાર ભાવ 2100 થી 2546 રૂપિયા સુધી બોલાયા.