Today peanuts price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 1200 થી 1491 રૂપિયા સુધી બોલાયા, રાજકોટ યાર્ડમાં આજના મગફળીના બજાર ભાવ 1212 થી 1570 રૂપિયા સુધી બોલાયા, તળાજામાં આજના મગફળીના બજાર ભાવ 1025 થી 1551 રૂપિયા સુધી બોલાયા. મહુવામાં આજના જીણી મગફળીના બજાર ભાવ 1414 થી 1539 રૂપિયા સુધી બોલાયા.
અમરેલી યાર્ડમાં આજે જાડી મગફળીના બજાર ભાવ 1195 થી 1400 રૂપિયા સુધી બોલયા, જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1200 થી 1375 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજે મગફળીનો સૌથી ઊંચો ભાવ બોલાયો. ગોંડલમાં આજનો મગફળીના બજાર ભાવ 1150 થી 1741 રૂપિયા સુધી બોલાયા.
જમજોધપુરમાં આજે મગફળીના બજાર ભાવ 1000 થી 1400 રૂપિયા સુધી બોલાયા, ધ્રોલમાં આજનો મગફળીનો બજાર ભાવ 1240 થી 1440 રૂપિયા સુધી બોલાયા, જમખાંભાળિયામાં આજનો મગફળીનો બજાર ભાવ 1200 થી 1614 રૂપિયા સુધી બોલાયા.મહુવામાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 1000 થી 1000 રૂપિયા સુધી બોલાયો.
પોરબંદરમાં આજે મગફળીનો બજાર ભાવ 1150 થી 1475 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં મગફળીના બજાર ભાવ 1240 થી 1650 રૂપિયા સુધી બોલાયા, ભાવનગરમાં આજનો મગફળીના બજાર ભાવ 1101 થી 1101 રૂપિયા સુધી બોલાયા, મોરબીમાં આજે મગફળીના બજાર ભાવ 1300 થી 1470 રૂપિયા સુધી બોલાયા,