Vishabd | ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં બજાર ભાવ ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં બજાર ભાવ

ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં બજાર ભાવ

Team Vishabd by: Vishabd | 01:37 PM , 07 July, 2026
Whatsapp Group

Today Gondal APMC Bajar Bhav: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(7 જુલાઇ 2026) 

જણસી  નીચો ભાવ     ઉચો ભાવ
કપાસ  1141       1831       
ઘઉં લોકવન480         554         
મગફળી જીણી1151       1701       
સિંગદાણા જાડા1501       1941       
સિંગ ફાડીયા1000       1771       
એરંડા / એરંડી1221       1386       
જીરૂ     2451       4101       
ક્લંજી   1601       3571       
ધાણા   2501       3081       
લસણ સુકું9912351       
ડુંગળી લાલ171         531         
અડદ   800         1811       
મઠ     500         500         
તુવેર   831         1461       
રાયડો  1151       1151       
રાય    600         1581       
મેથી    851         1341       
કાંગ    200         671         
ગુવાર બી826         826         
મગફળી જાડી1111       1571       
સફેદ ચણા1071       1791       
ધાણી   2601       3191
બાજરો 331         341         
જુવાર  311         1041       
મકાઇ  511         511         
મગ    1026       1751       
ચણા   1026       1181
ચોળા / ચોળી426         1381       
સોયાબીન       1031       1861       
ગોગળી 700         1200       
વટાણા 421         891