Vishabd | જીરુંના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, ઉંઝા| જીરુંના ભાવ જાણી વેચાણ કરો જીરુંના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, ઉંઝા| જીરુંના ભાવ જાણી વેચાણ કરો - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
જીરુંના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, ઉંઝા| જીરુંના ભાવ જાણી વેચાણ કરો

જીરુંના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, ઉંઝા| જીરુંના ભાવ જાણી વેચાણ કરો

Team Vishabd by: Vishabd | 10:05 AM , 08 August, 2026
Whatsapp Group

જીરુંના ભાવમાં આજે ભુકકા બોલાવતી તેજી, જીરુંના ભાવ જાણી વેચાણ કરો 

આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.

અમરેલીમાં આજે જીરુંનો બજાર ભાવ 2620 થી 3870 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2400 થી 4001 રૂપિયા સુધી બોલાયો, જામનગરમાં આજે જીરુંનો બજાર ભાવ 3500 થી 3895 રૂપિયા સુધી બોલાયો, જૂનાગઢમાં આજના જીરુંના બજાર ભાવ 2500 થી 3890 રૂપિયા સુધી બોલાયા, 

બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2675 થી 3845 રૂપિયા સુધી બોલાયા. ઉંઝામાં આજે સૌથી ઉંચો ભાવ બોલાયો, ઉંઝા યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 3100 થી 4740 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3550 થી 3880 રૂપિયા સુધી બોલાયો. 

નોંધ: જેમ જેમ માર્કેટના બજાર ભાવ આવતા રહેશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે. રિફ્રેશ કરતાં રહેજો 

જાણો આજના જીરુંના તમામ માર્કેટના બજાર ભાવો(8 ઓગસ્ટ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઉંચા ભાવ 
અમરેલી 2620 3870 
અંજાર 3204 3870 
ગોંડલ 24004001 
જામખાંભાળિયા 3350 3855 
જામજોધપુર 3000 3880 
જામનગર 3500  3880
જુનાગઢ 3000 3650  
ધ્રોલ 3990  3870  
પોરબંદર 3025  3900  
બોટાદ 2675  3845  
ભચાઉ 3500  3700  
તળાજા 3990 3990 
બાબરા 33303851
રાજકોટ 3550 3880 
રાપર 2702 3702
જસદણ 2300 3925 
ઉંઝા 3100 4740 
જેતપુર 2800 3700 
પાટણ 3300 3850 
સાવરકુંડલા 3600 3900 


Whatsapp Group
સબંધિત પોસ્ટ