આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજે જીરુંનો બજાર ભાવ 2900 થી 3865 રૂપિયા સુધી બોલાયા,ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2601 થી 3981 રૂપિયાસુધી બોલાયો, જામનગરમાં આજે જીરુંનો બજાર ભાવ 3500 થી 4025 રૂપિયા સુધી બોલાયો, જૂનાગઢમાં આજના જીરુંના બજાર ભાવ 2500 થી 3890 રૂપિયા સુધી બોલાયા,
બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2900 થી 3885 રૂપિયા સુધી બોલાયા. ઉંઝામાં આજે સૌથી ઉંચો ભાવ બોલાયો, ઉંઝા યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 3300 થી 4675 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3600 થી 3920 રૂપિયા સુધી બોલાયો.
નોંધ: જેમ જેમ માર્કેટના બજાર ભાવ આવતા રહેશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે. રિફ્રેશ કરતાં રહેજો
જાણો આજના જીરુંના તમામ માર્કેટના બજાર ભાવો(7 ઓગસ્ટ 2026)