Vishabd | આજના જીરુંના બજાર ભાવ, જાણો કયા યાર્ડમાં મળ્યો સૌથી ઊંચો ભાવ આજના જીરુંના બજાર ભાવ, જાણો કયા યાર્ડમાં મળ્યો સૌથી ઊંચો ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજના જીરુંના બજાર ભાવ, જાણો કયા યાર્ડમાં મળ્યો સૌથી ઊંચો ભાવ

આજના જીરુંના બજાર ભાવ, જાણો કયા યાર્ડમાં મળ્યો સૌથી ઊંચો ભાવ

Team Vishabd by: Vishabd | 10:58 PM , 24 July, 2026
Whatsapp Group

આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.

અમરેલીમાં આજના જીરુંના બજાર ભાવ 3785 થી 3880 રૂપિયા સુધી બોલાયા, અંજારમાં આજનો જીરુંનો બજાર ભાવ 3580 થી 3870 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજે જીરુંનો બજાર ભાવ સૌથી વધારે બોલાયો. ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2001 થી 4061 રૂપિયા સુધી બોલાયો, જમખાંભાળિયામાં આજનો જીરુની બજાર ભાવ 3150 થી 3851 રૂપિયા સુધી બોલાયા, જામજોધપુરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3000 થી 3940 રૂપિયા સુધી બોલાયો. 

ધ્રોલમાં આજે જીરુંનો બજાર ભાવ 2400 થી 3700 રૂપિયા સુધી બોલાયા, પોરબંદરમાં આજે જીરુંનો બજાર ભાવ 3125 થી 3975 રૂપિયા રહ્યો, બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2860 થી 3905 રૂપિયા સુધી બોલાયા. ભાવનગરમાં આજે ચણાનો બજાર ભાવ 3940 થી 3049 રૂપિયા સુધી બોલાયો.

મોરબીમાં આજે જીરુંનો બજાર ભાવ 3200 થી 3900 રૂપિયા સુધી બોલાયા. 

રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3311 થી 3975 રૂપિયા સુધી બોલાયો. 

રાપરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3300 થી 3600 રૂપિયા સુધી બોલાયો. 

નોંધ: જેમ જેમ માર્કેટના બજાર ભાવ આવતા રહેશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે. રિફ્રેશ કરતાં રહેજો 

જાણો આજના જીરુંના તમામ માર્કેટના બજાર ભાવો(25 જુલાઇ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
અમરેલી 37853880
અંજાર 35803870
ગોંડલ 20014061
જમખાંભાળિયા 31503951
જામજોધપુર 3000 3930
પોરબંદર  31253975
રાજકોટ33113975 
ધ્રોલ 24003700
ભાવનગર 3949  3949  
બોટાદ 28603905
ભચાઉ 35003700
મોરબી 32003900
રાપર 33003600