Vishabd | કપાસની બજારમાં મોટો ઉછાળો, જાણો આજના તમામ APMCના બજાર ભાવ કપાસની બજારમાં મોટો ઉછાળો, જાણો આજના તમામ APMCના બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
કપાસની બજારમાં મોટો ઉછાળો, જાણો આજના તમામ APMCના બજાર ભાવ

કપાસની બજારમાં મોટો ઉછાળો, જાણો આજના તમામ APMCના બજાર ભાવ

Team Vishabd by: Vishabd | 09:35 AM , 30 July, 2026
Whatsapp Group

આજના કપાસના(cotton) બજાર ભાવ: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માંકપાસના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. 

અમરેલીમાં આજના કપાસમાં બજાર ભાવ 1170 થી 1945 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજના કપાસના ભાવ 1100 થી 1861 રૂપિયા સુધી બોલાયા, જમજોધપુરમાં આજના કપાસના બજાર ભાવ 1450 થી 1900 રૂપિયા સુધી બોલાયો, બોટાદમાં આજે કપાસના બજાર ભાવ 1650 થી 1921 રૂપિયા સુધી બોલાયા, 

રાજકોટમાં કપાસના બજાર ભાવ 1675 થી 1950 રૂપિયા સુધી બોલાયા, મહુવામાં આજના કપાસના બજાર ભાવ 1315 થી 1590 રૂપિયા સુધી બોલાયો, હળવદમાં આજનો કપાસનો બજાર ભાવ 1101 થી 1558 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના કપાસના બજાર ભાવ 1351 થી 1541 રૂપિયા સુધી બોલાયા, વાંકાનેરમાં આજનો કપાસનો બજાર ભાવ 1100 થી 1572 રૂપિયા સુધી બોલાયા. 

નોંધ: જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.


આજના કપાસના ઊંચા નીચા બજાર ભાવ(30 જુલાઇ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
અમરેલી 1170 1945 
ગોંડલ 1100 1861 
મહુવા 1315 1590 
બોટાદ 1650 1921 
હળવદ11011558
હારીજ10001160 
રાજકોટ 1675 1950 
વિરમગામ 870 1323 
વિસનગર 800 1611 
વિસાવદર 1000 1246 
વાંકાનેર 1100 1572 
જામજોધપુર 1450 1900 
સાવરકુંડલા 1351 1541