Vishabd | કપાસમાં આજે ભૂકકા બોલાવતી તેજી,જાણો આજના બજાર ભાવ કપાસમાં આજે ભૂકકા બોલાવતી તેજી,જાણો આજના બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
કપાસમાં આજે ભૂકકા બોલાવતી તેજી,જાણો આજના બજાર ભાવ

કપાસમાં આજે ભૂકકા બોલાવતી તેજી,જાણો આજના બજાર ભાવ

Team Vishabd by: Vishabd | 08:22 AM , 22 July, 2026
Whatsapp Group

આજના કપાસના બજાર ભાવ: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માંકપાસના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. 

અમરેલીમાં આજના કપાસમાં બજાર ભાવ 850 થી 1890 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ 1141 થી 1851 રૂપિયા સુધી બોલાયા, જામજોધપુરમાં આજના કપાસના બજાર ભાવ 1300 થી 1735 રૂપિયા સુધી બોલાયો, બોટાદમાં આજનો કપાસનો બજાર ભાવ 1340 થી 1870 રૂપિયા સુધી બોલાયા, વિરામગામમાં આજે કપાસના બજાર ભાવ 870 થી 1323 રૂપિયા સુધી બોલાયા, 

રાજકોટમાં કપાસના બજાર ભાવ 1220 થી 1909 રૂપિયા સુધી બોલાયા, વિસાવદરમાં આજના કપાસના બજાર ભાવ 1000 થી 1246 રૂપિયા સુધી બોલાયો, હળવદમાં આજનો કપાસનો બજાર ભાવ 1101 થી 1558 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના કપાસના બજાર ભાવ 1351 થી 1541 રૂપિયા સુધી બોલાયા, વાંકાનેરમાં આજનો કપાસનો બજાર ભાવ 1100 થી 1572 રૂપિયા સુધી બોલાયા. 

નોંધ: જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.

આજના કપાસના ઊંચા નીચા બજાર ભાવ(22 જુલાઇ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
અમરેલી 8501890
ગોંડલ 11411851
જામજોધપુર 1300 1735
ધ્રોલ 12901400
બોટાદ 13401870
હારીજ10001581
રાજકોટ 12201909
વિરમગામ 870 1323 
વિસનગર 800 1611 
વિસાવદર 1000 1246 
વાંકાનેર 1100 1572 
સાવરકુંડલા 1351 1541 
હળવદ 1101 1558 


Whatsapp Group
સબંધિત પોસ્ટ