આજના(chickpeach) ચણાના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ(Gujarat APMC Price)માં ચણાના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજે ચણાના બજાર ભાવ 890 થી 1235 રૂપિયા સુધી બોલાયા, જામખાંભાળિયામાં આજે ચણાના બજાર ભાવ 1050 થી 1210 રૂપિયા સુધી બોલાયા, જમજોધપુરમાં આજે ચણાના બજાર ભાવ 1080 થી 1234 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજે ચણાનો બજાર ભાવ 950 થી 1243 રૂપિયા સુધી બોલાયો,
આજે જૂનાગઢમાં યાર્ડમાં ચણાનો સૌથી ઉંચો ભાવ બોલાયો. જૂનાગઢમાં આજે ચણાના બજાર ભાવ 1050 થી 1280 રૂપિયા સુધી બોલાયા. તળાજા યાર્ડમાં આજે ચણાનો બજાર ભાવ 860 થી 1223 રૂપિયા સુધી બોલાયા, ધ્રોલમાં આજના ચણાના બજાર 1015 થી 1132 રૂપિયા સુધી બોલાયા.
પોરબંદરમાં આજના ચણાના બજાર ભાવ 1125 થી 1180 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજે ચણાનો બજાર ભાવ 1030 થી 1152 રૂપિયા સુધી બોલાયા, ભાવનગરમાં આજે ચણાનો બજાર ભાવ 1060 થી 1206 રૂપિયા સુધી બોલાયા, મહુવામાં આજના ચણાના બજાર ભાવ 1000 થી 1251 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજના ચણાના બજાર ભાવ 1070 થી 1240 રૂપિયા સુધી બોલાયા,