કાળા(sesame seeds) તલના બજાર ભાવ:આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં કાળા તલના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે
અમરેલીમાં આજે કાળા તલના બજાર ભાવ 2500 થી 3905 રૂપિયા સુધી બોલાયા, કોડીનારમાં આજે કાળા તલના બજાર ભાવ 2500 થી 3756 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજે કાળા તલનો બજાર ભાવ 1901 થી 3801 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં આજે કાળા તલના બજાર ભાવ 1500 થી 3635 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજના કાળા તલના બજાર ભાવ 2400 થી 3855 રૂપિયા સુધી બોલાય.
મહુવામાં કાળા તલના બજાર ભાવ 2245 થી 3500 રૂપિયા સુધી બોલાયા, મોરબીમાં કાળા તલના બજાર ભાવ 2925 થી 3326 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજે કાળા તલની બજાર 2450 થી 3680 રૂપિયા સીધી રહી. વિસાવદરમાં આજે કાળા તલનો બજાર ભાવ 3005 થી 3211 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજે કાળા તલના બજાર ભાવ 3000 થી 3371 રૂપિયા સુધી બોલાયા.