Vishabd | મગફળીના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, જુનાગઢ| આજે મગફળીના ભાવમાં ધટાડો મગફળીના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, જુનાગઢ| આજે મગફળીના ભાવમાં ધટાડો - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
મગફળીના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, જુનાગઢ| આજે મગફળીના ભાવમાં ધટાડો

મગફળીના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, જુનાગઢ| આજે મગફળીના ભાવમાં ધટાડો

Team Vishabd by: Vishabd | 10:09 AM , 08 August, 2026
Whatsapp Group

Today peanuts price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. 

જીણી મગફળીના બજાર ભાવ (8 ઓગસ્ટ 2026)

ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 1081 થી 1351 રૂપિયા સુધી બોલાયા, રાજકોટ યાર્ડમાં આજના મગફળીના બજાર ભાવ 1250 થી 1570 રૂપિયા સુધી બોલાયા, તળાજામાં આજના મગફળીના બજાર ભાવ 1021 થી 1500 રૂપિયા સુધી બોલાયા. જામનગરમાં આજના જીણી મગફળીના બજાર ભાવ 1000 થી 1350 રૂપિયા સુધી બોલાયા.

જાડી મગફળીના બજાર ભાવ (8 ઓગસ્ટ 2026)

અમરેલી યાર્ડમાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 840 થી 1375 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1050 થી 1310 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજનો મગફળીના બજાર ભાવ 1021 થી 1526 રૂપિયા સુધી બોલાયા. પોરબંદરમાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 1200 થી 1385 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજે સૌથી ઉંચો મગફળીનો બજાર ભાવ રહ્યો, રાજકોટમાં આજે મગફળીનો બજાર ભાવ 1300 થી 1630 રૂપિયા સુધી બોલાયા, 

નોંધ: જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.

આજના તમામ યાર્ડના જાડી મગફળીના ઉંચા નીચા બજાર ભાવ(8 ઓગસ્ટ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
અમરેલી 840 1375 
જસદણ 1000 1525 
ગોંડલ 1021 1526 
જમખાંભાળિયા 1220 1550 
જામજોધપુર 1000 1450 
જુનાગઢ 1050 1310 
ધ્રોલ 1180 1470 
પોરબંદર 1200 1385 
મોરબી 1360 1426 
જેતપુર 811 1381 
રાજકોટ1300 1630           
બાબરા 1170 1170  


જીણી મગફળીના બજાર ભાવ(8 ઓગસ્ટ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊચો ભાવ 
ગોંડલ 1081 1351 
તળાજા 1021 1500 
જામનગર 1000 1350 
રાજકોટ 1250 1570 
જેતપુર 801 1371 


Whatsapp Group
સબંધિત પોસ્ટ