Today peanuts price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
જીણી મગફળીના બજાર ભાવ (5 ઓગસ્ટ 2026)
ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 976 થી 1541 રૂપિયા સુધી બોલાયા, રાજકોટ યાર્ડમાં આજના મગફળીના બજાર ભાવ 1250 થી 1525 રૂપિયા સુધી બોલાયા, તળાજામાં આજના મગફળીના બજાર ભાવ 1045 થી 1458 રૂપિયા સુધી બોલાયા. જામનગરમાં આજના જીણી મગફળીના બજાર ભાવ 1000 થી 1150 રૂપિયા સુધી બોલાયા.
જાડી મગફળીના બજાર ભાવ (5 ઓગસ્ટ 2026)
ગોંડલ યાર્ડમાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 1031 થી 1606 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1000 થી 1462 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજે સૌથી ઉંચો મગફળીનો બજાર ભાવ રહ્યો, બોટાદમાં આજનો મગફળીના બજાર ભાવ 1700 થી 1960 રૂપિયા સુધી બોલાયા. પોરબંદરમાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 1205 થી 1445 રૂપિયા સુધી બોલાયો. રાજકોટમાં આજે મગફળીનો બજાર ભાવ 1210 થી 1650 રૂપિયા સુધી બોલાયા,
નોંધ: જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.