Today Groundnut price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 981 થી 1300 રૂપિયા સુધી બોલાયા, રાજકોટ યાર્ડમાં આજના મગફળીના બજાર ભાવ 1200 થી 1540 રૂપિયા સુધી બોલાયા, તળાજામાં આજના મગફળીના બજાર ભાવ 1000 થી 1700 રૂપિયા સુધી બોલાયા. મહુવામાં આજના જીણી મગફળીના બજાર ભાવ 1628 થી 1754 રૂપિયા સુધી બોલાયા.
અમરેલી યાર્ડમાં આજે જાડી મગફળીના બજાર ભાવ 1000 થી 1475 રૂપિયા સુધી બોલયા, જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1050 થી 1305 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજનો મગફળીના બજાર ભાવ 1141 થી 1661 રૂપિયા સુધી બોલાયા, કોડીનારમાં આજના મગફળીના બજાર ભાવ 1100 થી 1440 રૂપિયા સુધી બોલાયા.
જમજોધપુરમાં આજે મગફળીના બજાર ભાવ 1000 થી 1450 રૂપિયા સુધી બોલાયા, ધ્રોલમાં આજનો મગફળીનો બજાર ભાવ 1240 થી 1420 રૂપિયા સુધી બોલાયા, જમખાંભાળિયામાં આજનો મગફળીનો બજાર ભાવ 1250 થી 1625 રૂપિયા સુધી બોલાયા.મહુવામાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 666 થી 1132 રૂપિયા સુધી બોલાયો.
ભાવનગરમાં આજે મગફળીનો બજાર ભાવ 1251 થી 1400 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં મગફળીના બજાર ભાવ 1230 થી 1640 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજના મગફળીના બજાર ભાવ 1065 થી 1180 રૂપિયા સુધી બોલાયા, મોરબીમાં આજે મગફળીના બજાર ભાવ 1340 થી 1450 રૂપિયા સુધી બોલાયા,