Today Groundnut price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 1200 થી 1741 રૂપિયા સુધી બોલાયા, તળાજા યાર્ડમાં આજે જીણી મગફળીનો બજાર ભાવ 1418 થી 1450 રૂપિયા સુધી બોલાયો, રાજકોટ યાર્ડમાં આજના મગફળીના બજાર ભાવ 1200 થી 1535 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના મગફળીના બજાર ભાવ 1151 થી 1321 રૂપિયા સુધી બોલાયા.
અમરેલી યાર્ડમાં આજે જાડી મગફળીના બજાર ભાવ 1000 થી 1405 રૂપિયા સુધી બોલયા જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1000 થી 1355 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજનો મગફળીના બજાર ભાવ 1100 થી 1686 રૂપિયા સુધી બોલાયા, જમખાંભાળિયામાં આજના મગફળીના બજાર ભાવ 1155 થી 1600 રૂપિયા સુધી બોલાયા.
જમજોધપુરમાં આજે મગફળીના બજાર ભાવ 1000 થી 1450 રૂપિયા સુધી બોલાયા, કોડીનારમાં આજનો મગફળીનો બજાર ભાવ 950 થી 1370 રૂપિયા સુધી બોલાયા,પોરબંદરમાં આજનો મગફળીનો બજાર ભાવ 1180 થી 1475 રૂપિયા સુધી બોલાયા.
મોરબીમાં આજે મગફળીનો બજાર ભાવ 1300 થી 1430 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં મગફળીના બજાર ભાવ 1240 થી 1650 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના મગફળીના બજાર ભાવ 1051 થી 1351 રૂપિયા સુધી બોલાયા, વિસાવદરમાં આજે મગફળીના બજાર ભાવ 1105 થી 1371 રૂપિયા સુધી બોલાયા,