Vishabd | આજના મગફળીના બજાર ભાવ, ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ (20-07-2026) આજના મગફળીના બજાર ભાવ, ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ (20-07-2026) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજના મગફળીના  બજાર ભાવ, ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ (20-07-2026)

આજના મગફળીના બજાર ભાવ, ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ (20-07-2026)

Team Vishabd by: Vishabd | 10:22 AM , 20 July, 2026
Whatsapp Group

મગફળીના બજાર ભાવ(20 જુલાઇ 2026): આજે ગુજરાતના 11 માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના જીણી અને જાડી મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.

જીણી મગફળીના બજાર ભાવ 

ગોંડલ યાર્ડમાં આજે મગફળીનો બજાર ભાવ 1100 થી 1506 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજે જીણી મગફળીના બજાર ભાવ 1100 થી 1540 રૂપિયા સુધી બોલાયા, તળાજામાં આજે મગફળીના બજાર ભાવ 1386 થી 1601 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજે મગફળીના બજાર ભાવ 1140 થી 1550 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના મગફળીના બજાર ભાવ 1151 થી 1321 રૂપિયા સુધી રહ્યા. 

જાડી મગફળીના બજાર ભાવ 

ગોંડલના આજનો જાડી મગફળીનો બજાર ભાવ 1200 થી 1671 રૂપિયા સુધી બોલાયા, અમરેલીમાં આજનો મગફળીનો બજાર ભાવ 700 થી 1440 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજનો મગફળીનો ભાવ 1000 થી 1400 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1000 થી 1390 રૂપિયા સુધી બોલાયા. 

રાજકોટમાં આજનો મગફળીનો બજાર ભાવ 1210 થી 1620 રૂપિયા સુધી બોલાયા, મોરબીમાં આજનો મગફળીનો બજાર ભાવ 1374 થી 1404 રૂપિયા સુધી બોલાયા, હિંમતનગરમાં આજે મગફળીનો સૌથી ઊંચો ભાવ બોલાયો. હિંમતનગરમાં આજે મગફળીનો બજાર ભાવ 866 થી 1754 રૂપિયા સુધી બોલાયો, હળવદમાં આજનો મગફળીનો બજાર ભાવ 1101 થી 1721 રૂપિયા સુધી બોલાયા. 

જાણો આજના જાડી મગફળીના બજાર ભાવ (20 જુલાઇ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
અમરેલી 700 1440 
કોડીનાર 10001492 
ગોંડલ 1200 1671 
જમખાંભાળિયા 1000 1468 
ધ્રોલ 1200 1490 
જામજોધપુર 1000 1500 
પોરબંદર 11601490
મોરબી 1374 1404 
જામનગર 1000 1400 
રાજકોટ 1210 1620 
જુનાગઢ 1000 1390 
વિસાવદર 1105 1371 
સાવરકુંડલા 1051 1351 
હિંમતનગર 866 1754 
હળવદ 1101 1721

જાણો આજના જીણી મગફળીના બજાર ભાવ (20 જુલાઇ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
ગોંડલ 1100 1506 
જામનગર 1100 1540 
તળાજા 1386 1601 
રાજકોટ 1140 1550 
સાવરકુંડલા 1151 1321