Vishabd | આજના મગફળીના ભાવ: ગુજરાતના કયા માર્કેટ યાર્ડમાં મળ્યા સૌથી ઊંચા ભાવ? આજના મગફળીના ભાવ: ગુજરાતના કયા માર્કેટ યાર્ડમાં મળ્યા સૌથી ઊંચા ભાવ? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજના મગફળીના ભાવ: ગુજરાતના કયા માર્કેટ યાર્ડમાં મળ્યા સૌથી ઊંચા ભાવ?

આજના મગફળીના ભાવ: ગુજરાતના કયા માર્કેટ યાર્ડમાં મળ્યા સૌથી ઊંચા ભાવ?

Team Vishabd by: Vishabd | 03:03 PM , 06 July, 2026
Whatsapp Group

જાણો આજના મગફળીનાં બજાર ભાવો, મગફળીના ભાવ જાણી વેચાણ કરો.

Today Groundnuts Price: 6 જુલાઈ, 2026 ના રોજ ગુજરાતના અલગ-અલગ માર્કેટિંગ યાર્ડમાં ચોમાસાની સીઝન અને મર્યાદિત આવકો વચ્ચે મગફળીના બજાર ભાવ (પ્રતિ ૨૦ કિલો / મણ) નીચે મુજબ નોંધાયા છે.

ગોંડલ યાર્ડમાં આજનો જણી મગફણીનો બજાર ભાવ 1141 થી 1671 રૂપિયા સુધી બોલાયો અને જાડી મગફળીનો બજાર ભાવ 1101 થી 1496 રૂપિયા સુધી બોલાયો, ડીસામાં સૌથી વધુ આજનો મગફળીનો બજાર ભાવ 1100 થી 1950 યુપીય સુધી બોલાયો, રાજકોટમાં જી-20 મગફળીનો બજાર ભાવ 1110 થી 1560 રૂપિયા સુધી બોલાયો. 

તળાજામાં આજનો મગફળીનો બજાર ભાવ 1000 થી 1610 રૂપિયા સુધી બોલાયો, હળવાદમાં આજનો મગફળીનો બજાર ભાવ 1075 થી 1800 રૂપિયા બોલાયો, સાવરકુંડલામાં મગફળીનો બજાર ભાવ 1250 થી 1460 રૂપિયા સુધી બોલાયો, બાબરમાં આજનો મગફળીનો બજાર ભાવ 1125 થી 1260 રૂપિયા સુધી બોલાયો. 

ગુજરાતના મુખ્ય APMC માં મગફળીના ભાવ (6 જુલાઈ, 2026)

માર્કેટ યાર્ડ  નીચો ભાવ ઊંચો ભાવ 
ગોંડલ (જીણી)1141 1671 
ગોંડલ (જાડી)1101 1496 
ડીસા 1100 1950 
રાજકોટ 1110 1560 
તળાજા 1000 1610 
હળવદ 1075 1800 
સાવરકુંડલા 1250 1460 
જામનગર 1000 1490 
બાબરા 1125 1260


મહત્વની નોંધ: મગફળીના ભાવો યાર્ડમાં માલની આવક અને ગુણવત્તા (ભેજનું પ્રમાણ અને દાણાની સાઈઝ) પર આધાર રાખે છે.