કપાસના બજાર ભાવ:આજે ગુજરાતના 14 માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના કપાસના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.
હળવાદમાં આજનો કપાસનો બજાર ભાવ 1101 થી 1558 રૂપિયા સુધી રહ્યો, સાવરકુંડલામાં આજનો કપાસનો બજાર ભાવ 1351 થી 1541 રૂપિયા સુધી બોલાયો, વિસવાદરમાં આજનો કપાસનો બજાર ભાવ 1000 થી 1246 રૂપિયા સુધી બોલયો.
અમરેલીમાં આજે કપાસનો સૌથી ઊંચો ભાવ બોલાયો. અમરેલીમાં આજનો કપાસનો બજાર ભાવ 840 થી 1945 રૂપીયા સુધી બોલાયા,ગોંડલમાં આજનો કપાસનો બજાર ભાવ 1141 થી 1836 રૂપિયા સુધી બોલાયા, તળાજા યાર્ડમાં આજનો કપાસનો બજાર ભાવ 1600 થી 1600 રૂપિયા સ્થિર રહ્યો.
બોટાદમાં આજનો કપાસનો બજાર ભાવ 1525 થી 1901 રૂપિયા સુધી બોલાયા, મહુવામાં આજનો કપાસનો બજાર ભાવ 1435 થી 1675 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજનો કપાસનો બજાર ભાવ 1110 થી 1890 રૂપિયા સુધી બોલાયા.
જાણો આજે કપાસના ઊંચા નીચા બજાર ભાવ(14 જુલાઇ 2026)