Vishabd | ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ

ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ

Team Vishabd by: Vishabd | 01:49 PM , 14 July, 2026
Whatsapp Group

ગોંડલ માર્કેટિંગ યાર્ડ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ યાર્ડમાં આજે લાલ ડુંગળીના બજાર ભાવ 131 થી 497 રૂપિયા સુધી બોલાયા. આજના જીરુંના બજાર ભાવ 2551 થી 4021 રૂપિયા સુધી રહ્યા.

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(7 જુલાઇ 2026) 

જણસી નીચો ભાવ ઊંચો ભાવ 
ઘઉં લોકવન484 546 
ઘઉં ટુકડા474 572 
કપાસ 1111 1806 
મગફળી જીણી 1200 1571 
મગફળી જાડી 1151 1631 
સીંગદાણા જાડા  1501 1981 
સીંગદાણા ફડિયા  901 1741 
એરંડા / એરંડી1150 1406
તલ 1851 2721 
જીરું 2551 4021 
ક્લંજી1001 3461
વરીયાળી 12511251
ધાણા 2501 3061 
ધાણી 2601 3091 
ડુંગળી લાલ 131 496 
બાજરો 271 421 
જુવાર 1171 1271 
મકાઇ 471 471 
મગ 1251 1931 
વાલ 311 1201 
વાલ પાપડી 1151 1651 
અડદ 1000 1961 
ચોળા/ચોળી 500 1401 
મઠ 576 576 
તુવેર 926 1551 
સોયાબીન 1201 1551 
રાય 1176 1661 
મેથી 1051 1726 
અજમા 2476 2476 
ગોગળી 701 1321 
કાંગ 200 671 
વટાણા 331 981 
રાજકનું બી 5901 5901