Vishabd | ગોંડલ યાર્ડના બજાર ભાવ| જીરું, મગફળી, ડુંગળી| Gondal APMC Gujarat ગોંડલ યાર્ડના બજાર ભાવ| જીરું, મગફળી, ડુંગળી| Gondal APMC Gujarat - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગોંડલ યાર્ડના બજાર ભાવ| જીરું, મગફળી, ડુંગળી| Gondal APMC Gujarat

ગોંડલ યાર્ડના બજાર ભાવ| જીરું, મગફળી, ડુંગળી| Gondal APMC Gujarat

Team Vishabd by: Vishabd | 12:44 PM , 06 August, 2026
Whatsapp Group

આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(6 ઓગસ્ટ 2026) 

જણસી  

નીચો ભાવ 

ઉંચો ભાવ

કપાસ  

1101   

1911

ઘઉં લોકવન

524    

568

ઘઉં ટુકડા      

510    

622

મગફળી જીણી

951    

1326

સિંગદાણા જાડા

1501   

1951

સિંગ ફાડીયા

1201   

1731

એરંડા / એરંડી        

1271   

1416

તલ લાલ

2441  

2501

જીરૂ    

2601  

3981

ક્લંજી  

2601  

3621

ધાણા  

2301  

3051

લસણ સુકું

991    

2051

ડુંગળી લાલ

111     

501

અડદ  

800   

1851

તુવેર   

900   

1581

રાયડો  

1261   

1261

રાય    

1641   

1761

મેથી   

976    

1576

કાંગ    

601    

681

મગફળી જાડી

1000  

1581

તલ - તલી

1901   

2591

ધાણી  

2401  

3071

બાજરો         

341    

351

જુવાર  

931    

931

મકાઇ  

381    

381

મગ    

1051   

1731

વાલ   

576    

1051

ચોળા / ચોળી

526    

1000

સોયાબીન      

1251   

1301

ગોગળી        

801    

1331

વટાણા 

400   

881



Whatsapp Group
સબંધિત પોસ્ટ