Vishabd | આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (30 જુલાઇ 2026) આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (30 જુલાઇ 2026) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (30 જુલાઇ 2026)

આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (30 જુલાઇ 2026)

Team Vishabd by: Vishabd | 01:01 PM , 30 July, 2026
Whatsapp Group

ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(30 જુલાઇ 2026) 

જણસી  નીચો ભાવ ઉંચો ભાવ 
કપાસ  1131    1801
ઘઉં લોકવન500    562
ઘઉં ટુકડા      504    658
મગફળી જીણી  1200   1491
સિંગદાણા જાડા1501   2031
સિંગ ફાડીયા1201   1701
એરંડા / એરંડી1151    1401
જીરૂ     2551   4131
ક્લંજી   2001   3551
વરીયાળી       1301   1301
ધાણા   2301   3061
લસણ સુકું971    2061
ડુંગળી લાલ141     536
અડદ   601    1961
તુવેર   1000   1581
રાય    1421   1761
મેથી    576    1351
સુવાદાણા       1576   1576
મગફળી જાડી  1150   1741
સફેદ ચણા1181    1901
તલ - તલી     1901   2641
ધાણી   2401   3101
બાજરો 321    531
જુવાર  500    1211
મકાઇ  300    351
મગ    1100   1711
ચણા   1100   1281
વાલ    400    701
ચોળા / ચોળી  300    1081
સોયાબીન       1221   1321
અજમાં 726    726    
ગોગળી 701    1351
વટાણા 400    691



Whatsapp Group
સબંધિત પોસ્ટ