આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે.
યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે.
આજે ગોંડલ યાર્ડમાં કપાસનો બજાર ભાવ 1101 થી 1856 રૂપિયા સુધી બોલાયો, આજે યાર્ડમાં જીણી મગફળીનો બજાર ભાવ 981 થી 1300 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2200 થી 4091 રૂપિયા સુધી બોલાયા, ડોનદાલ યાર્ડમાં આજે લાલ ડુંગળીનો બજાર ભાવ 141 થી 551 રૂપિયા સુધી બોલાયા, આજે ધાણાંનો બજાર ભાવ 2501 થી 3131 રૂપિયા સુધી બોલાયા.