ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે.
યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે.
ગોંડલ યાર્ડમાં આજે કપાસનો બજાર ભાવ 1121 થી 1851 રૂપિયા સુધી બોલાયો, આજે યાર્ડમાં જીણી મગફળીના બજાર ભાવ 1121 થી 1696 રૂપિયા સુધી બોલાયો, ગોંડલ યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2151 થી 4121 રિપિયા સુધી બોલાયો, આજે લાલ ડુંગળીનો બજાર ભાવ 131 થી 501 રૂપિયા સુધી બોલાયો, આજે ધાણાં નો બજાર ભાવ 2701 થી 3171 રૂપિયા સુધી બોલાયો.