આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ:ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે.
યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે.
ગોંડલ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ 1201 થી 1876 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં જીણી મગફળીના બજાર ભાવ 1150 થી 1471 રૂપિયા સુધી બોલાયા, આજના જીરુંના બજાર ભાવ 2351 થી 1471 રૂપિયા સુધી બોલાયા, આજના લાલ ડુંગળીના બજાર ભાવ 141 થી 521 રૂપિયા સુધી બોલાયા, આજનો વરિયાળીનો બજાર ભાવ 1701 થી 1701 રૂપિયા સુધી બોલાયા.
જાણો ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(23 જુલાઇ 2026)