ગોંડલ માર્કેટિંગ યાર્ડ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે.
યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે.
ગોંડલ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ 1121 થી 1761 રૂપિયા સુધી બોલાયા, આજે જીણી મગફળીના બજાર ભાવ 1100 થી 1506 રૂપિયા સુધી બોલાયા, આજનો જીરુંનો બજાર ભાવ 2151 થી 4161 રૂપિયા સુધી રહ્યો, લાલ ડુંગળીનો બજાર ભાવ 121 થી 526 રીપીય સુધી બોલાયા, આજે ગોંડલ યાર્ડમાં ધણાનો બજાર ભાવ 2601 થી 3141 રૂપિયા સુધી બોલાયા.