ગોંડલ માર્કેટિંગ યાર્ડ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે.
યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે.
આજે ગોંડલ યાર્ડમાં કપાસના બજાર ભાવ 1111 થી 1861 રૂપિયા સુધી બોલાયા, આજનો જીરુંનો બજાર ભાવ 2251 થી 4000 રૂપિયા સુધી બોલાયા, આજનો લાલ ડુંગળીનો બજાર ભાવ 141 થી 516 રૂપિયા સુધી બોલાયા, આજનો તલનો બજાર ભાવ 1851 થી 2711 રૂપિયા સુધી બોલાયા.