આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજના જીરુંના બજાર ભાવ 3785 થી 3880 રૂપિયા સુધી બોલાયા, અંજારમાં આજનો જીરુંનો બજાર ભાવ 3480 થી 3960 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજે જીરુંનો બજાર ભાવ સૌથી વધારે બોલાયો. ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2351 થી 4171 રૂપિયા સુધી બોલાયો, જમખાંભાળિયામાં આજનો જીરુની બજાર ભાવ 3400 થી 3851 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3500 થી 4015 રૂપિયા સુધી બોલાયા, જામજોધપુરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3000 થી 3940 રૂપિયા સુધી બોલાયો.
ધ્રોલમાં આજે જીરુંનો બજાર ભાવ 2805 થી 3830 રૂપિયા સુધી બોલાયા, પોરબંદરમાં આજે જીરુંનો બજાર ભાવ 3675 થી 3850 રૂપિયા રહ્યો, બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2275 થી 3900 રૂપિયા સુધી બોલાયા.
મહુવામાં આજે જીરુંનો બજાર ભાવ 3600 થી 3530 રૂપિયા સુધી બોલાયા.
રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3411 થી 4100 રૂપિયા સુધી બોલાયો.
રાપરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3300 થી 3600 રૂપિયા સુધી બોલાયો.
નોંધ: જેમ જેમ માર્કેટના બજાર ભાવ આવતા રહેશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે. રિફ્રેશ કરતાં રહેજો
જાણો આજના જીરુંના તમામ માર્કેટના બજાર ભાવો(24 જુલાઇ 2026)