આજના જીરુંના(cumin) બજારભાવ: આજે ગુજરાતના 14 માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજનો જીરુંનો ભાવ 3300 થી 3035 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજે જીરુંનો સૌથી ઊંચો ભાવ બોલાયો છે. ગોંડલમાં આજનો જીરુંનો બજાર ભાવ 2500 થી 4151 રૂપિયા સુધી બોલાયા, જમજોધપુરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3000 થી 4070 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3400 થી 3750 રૂપિયા બોલાયો.
ધ્રોલમાં આજનો જીરુંનો બજાર ભાવ 2200 થી 3850 યુપોઇય સુધી બોલાયો, જમખાંભાળિયામાં આજનો જીરુંનો બજાર ભાવ 3400 થી 3900 રૂપિયા બોલાયો, પોરબંદરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3000 થી 3825 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 3010 થી 3980 રૂપિયા સુધી બોલાયો,
મોરબીમાં આજનો જીરુંનો બજાર ભાવ 3200 થી 3820 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજનો જીરુંનો બજાર ભાવ 3301 થી 4050 રૂપિયા સુધી બોલાયો.