આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજે જીરુંનો બજાર ભાવ 3705 થી 3810 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2401 થી 4021 રૂપિયા સુધી બોલાયો, જામનગરમાં આજે જીરુંનો બજાર ભાવ 3500 થી 3895 રૂપિયા સુધી બોલાયો, અંજારમાં આજે જીરુંનો સૌથી ઉંચો ભાવ બોલાયો, અંજારમાં આજે જીરુંનો બજાર ભાવ 3630 થી 4460 રૂપિયા સુધી બોલાયા.
બાબરમાં આજના જીરુંના બજાર ભાવ 3540 થી 3900 રૂપિયા સુધી બોલાયા, ધ્રોલમાં આજે જીરુંનો બજાર ભાવ 2605 થી 3770 રૂપિયા સુધી બોલાયા, પોરબંદરમાં આજે જીરુંનો બજાર ભાવ 3525 થી 3950 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2795 થી 3900 રૂપિયા સુધી બોલાયા.
ઉંઝામાં આજે જીરુંનો બજાર ભાવ 3550 થી 4205 રૂપિયા સુધી બોલાયો,
રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3375 થી 4050 રૂપિયા સુધી બોલાયો.