Vishabd | આજે કપાસની બજારમાં રેકોર્ડ બ્રેક ભાવ રૂ 1960 રહ્યો. આજે કપાસની બજારમાં રેકોર્ડ બ્રેક ભાવ રૂ 1960 રહ્યો. - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજે કપાસની બજારમાં રેકોર્ડ બ્રેક ભાવ  રૂ 1960 રહ્યો.

આજે કપાસની બજારમાં રેકોર્ડ બ્રેક ભાવ રૂ 1960 રહ્યો.

Team Vishabd by: Vishabd | 09:00 AM , 16 July, 2026
Whatsapp Group

આજના કપાસના (cotton) બજાર ભાવ: આજે ગુજરાતના 12 માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના કપાસના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.

અમરેલીમાં આજે કપાસનો સૌથી ઊંચો ભાવ બોલાયો. અમરેલીમાં આજના કપાસના બજાર ભાવ 900 થી 1960 રૂપિયા સુધી બોલાયા, જમજોધપુરમાં આજનો કપાસનો બજાર ભાવ 1300 થી 1840 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજના કપાસના બજાર ભાવ 1000 થી 1805 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજનો કપાસનો બજાર ભાવ 1752 થી 1875 રૂપિયા સુધી બોલાયા. 

રાજકોટમાં આજનો કપાસનો બજાર ભાવ 1150 થી 1920 રૂપિયા સુધી બોલાયા, વાંકાનેરમાં આજના કપાસના બજાર ભાવ 1100 થી 1572 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજનો કપાસનો બજાર ભાવ 1351 થી 1541 રૂપિયા સુધી બોલાયા, હળવદમાં આજનો કપાસનો બજાર ભાવ 1101 થી 1558 રૂપિયા સુધી બોલાયા. 

વિસવદરમાં આજનો કપાસનો બજાર ભાવ 1000 થી 1246 રીપીય બોલાયો, વિરમગામમાં આજનો કપાસનો બજાર ભાવ 870 થી 1323 રૂપિયા સુધી બોલાયો, વિસનગરમાં આજનો કપાસનો બજાર ભાવ 800 થી 1611 રૂપિયા સુધી બોલાયા.

જાણો આજના કપાસના ઊંચા નીચા બજાર ભાવ (16 જુલાઇ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
જામજોધપુર 1300 1840 
અમરેલી 900 1960 
જામનગર 1000 1805 
બોટાદ 1752 1875 
વિરમગામ 870 1323 
વિસનગર 800 1611 
વિસાવદર 1000 1246 
વાંકાનેર 1100 1572 
સાવરકુંડલા 1351 1541 
હળવદ 1101 1558 
હારીજ 1000 1160
રાજકોટ1150 1920